Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shweta Patel

Abstract Inspirational

4  

Shweta Patel

Abstract Inspirational

સાચુ જ્ઞાન

સાચુ જ્ઞાન

1 min
268


સાચુ જ્ઞાન અપાવે એ ગુરુ,

ખોટાથી દુર રાખે એ ગુરુ,


દુઃખના દરિયા પાર કરાવે એ ગુરુ,

કસોટી પાર કરાવે એ ગુરુ,


નીશદિન યાદ કરું હે ગુરુ,

એના વગર ઉદ્ધાર નહિ એ ગુરુ,


શાંતિ મનમાં વ્યાપે એ સાથ ગુરુ,

સાધના કલાની કરાવે એ ગુરુ,


જ્ઞાનની વાણી સુણાવે એ ગુરુ,

મનને વાચા આપે એ ગુરુ,


લક્ષ્ય પ્રાપ્ત કરાવે એ ગુરુ,

માતપિતાના તોલે આવે એ ગુરુ,

જ્ઞાનની ગંગા દિલાવે એ ગુરુ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract