નસીબની રમત
નસીબની રમત
નસીબની રમત નથી મે જાણી અને નથી મારે જાણવી,
બસ મારા મનગમતા સંગીતની સાથે જિંદગી છે મારે માણવી,
મહેનત થકી થાય જ છે સપનાં સાકાર બધાં,
નસીબ નામની મગજમારી કરીને નવી સમસ્યા નથી પાલવી !