STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

1  

Rekha Shukla

Abstract Drama

નૃત્ય

નૃત્ય

1 min
138

રોજ રોજ તું મળે અહીં તોય કેમ યાદ આવે 

વળી વળી 

નૃત્ય મોરનું જોઈને, ઝીણા મોતી વેરે વાદળ 

ઢળી ઢળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract