STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Inspirational

જય શિવ

જય શિવ

1 min
155

મૃત્યુંજય, ત્રિપુરારી સર્વ ભયહારી,

પશુપતિ મૃત્યુ કર્મબંધનહારી,


ભૂતનાથ, સ્મશાનવાસી સર્વ પીડાહારી,

ઉમાપતિ પાર્વતીપતિ સંસાર ફળદાયી,


હર હર શંભુ ભવસાગર તારી,

ૐ નમઃ શિવાય સર્વ મંગલદાયી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract