STORYMIRROR

Chirag Sawant

Abstract Romance Fantasy

3  

Chirag Sawant

Abstract Romance Fantasy

હું તને પ્રેમ કરું છું

હું તને પ્રેમ કરું છું

1 min
210

હવે સઘળું જગત મને ગમે છે કારણ હું તને પ્રેમ કરું છું,

જીવન જીવવામાં મજા આવે છે કારણ હું તને પ્રેમ કરું છું,


હવે કશાની નથી ફિકર કારણ હું તને પ્રેમ કરું છું,

થશે તે જોઈ લેવાશે કારણ હું તને પ્રેમ કરું છું,


અમથી નથી ફિકર મનમાં કારણ હું તને પ્રેમ કરું છું,

ખોવાયો છું હું ખુદમાં કારણ હું તને પ્રેમ કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract