STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Others

તું જિંદગી છે

તું જિંદગી છે

1 min
203

તું મારી અણમોલ જિંદગી છે,

તને જીવવી નથી તને માણવી છે,


ઘણા સંઘર્ષો પછી તું મળી છે,

હું કોહિનૂરની જેમ ચમકી રહી છે,


તું મારા કર્મનો કિસ્સો છે,

તું મારી જિંદગીનો હિસ્સો છે,


જે પણ છે ખુશીભેર સ્વીકારવી છે,

તું મારી તકદીર મળેલી જિંદગી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract