STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance Others

2  

Dr Ranjit m Chauhan

Romance Others

નીતુ અને સાહેબ

નીતુ અને સાહેબ

1 min
78

નીતુ એટલે એવી વ્યક્તિ જેના વગર મારી સવાર જ નાં થાય,


નીતુ એટલે એવી વ્યક્તિ કે જેની સાથે વાત કર્યા વગર મારો સવારનો નાસ્તો ના થાય,


નીતુ એટલે એવી વ્યક્તિ કે જેના વગર મારી મારી જિંદગી તો શું મારા મોબાઈલનો પાસવર્ડ પણ ના ખૂલે,


નીતુ એટલે એવી વ્યક્તિ કે જેને જોયા વગર મનને શાંતિ ના થાય,


નીતુ એટલે એવી વ્યક્તિ કે જેની સાથે રહેવાથી બધું જ ભૂલાઈ જાય,


નીતુ એટલે એવી વ્યક્તિ કે આંખ બંધ કર્યા પછી પણ મને દેખાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance