STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance Others

2  

Dr Ranjit m Chauhan

Romance Others

પુરાની યાદે

પુરાની યાદે

1 min
16

યે દિવસ હજુ મને યાદ છે,

જ્યારે હું મારી નીતુના ઓનલઈન થવાની રાહ જોતો હતો.


તેને જોડે દિવસમાં થોડી વાતો કરીને,

આખી રાત મારી નીતુના સપના જોતો હતો.


યે દિવસ હજુ મને યાદ છે,

જ્યારે હું મારી નીતુ ના ઓનલઈન થવાની રાહ જોતો હતો.


તેનો યે વિડિઓ કોલના નખરા હજુ યાદ છે,

જે જોવા વારે વારે હું તેને વિડિઓ કોલ કરવાનું કે'તો હતો.


યે દિવસ હજુ મને યાદ છે,

જ્યારે હું મારી નીતુના ઓનલઈન થવાની રાહ જોતો હતો.


તે બધાથી છૂપાઈને કરતી વાત હજુ યાદ છે,

જેના મેસેજની રાહ હું આખો દિવસ જોતો હતો.


તે દિવસ હજુ મને યાદ છે,

જ્યારે હું મારી નીતુના ઓનલઈન થવાની રાહ જોતો હતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance