STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance

3  

Dr Ranjit m Chauhan

Romance

અવર્ણનીય

અવર્ણનીય

1 min
188

વર્ણન શું કરું હું તારું નીતુ

તું મારાં માટે અવર્ણીય સે


વાત શું કરું હું તારી નીતુ

તું મારાં માટે પૂરી ના થાય તે ગઝલ સે


વખાણ શું કરું હું નીતુ તારા

તું મારાં માટે મારી જાન સે


સપના કેમ ના જોવ હું નીતુ તારા

તું જ મારી લાઈફ સે.


વર્ણન શું કરું હું તારું નીતુ

તું મારાં માટે અવર્ણીય સે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance