STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance Others

3  

Dr Ranjit m Chauhan

Romance Others

મહિલા દિવસને સમર્પિત

મહિલા દિવસને સમર્પિત

1 min
587

સ્ત્રી સાથે દુશ્મની ના થઇ શકે,

નીતુ એટલે જ તારી સાથે પ્રેમ થયો સે,


નીતુ તું તે સ્ત્રી સે જે ઘરની વાત માનીને,

મારી જોડે ફોટા નથી પડાવતી,


પણ મને મનાવા માટે,

ઘરથી દૂર આવીને ફોટા પાડે સે.


એટલે જ સ્ત્રી મહાન સે,

કેમ કે તે બન્ને ઘર સાંભળે સે.


જોબ કરે સે મારાં જોડે વાત કરે સે,

ઘરના બધા કામ કરે સે તું,


નીતુ તું તે સ્ત્રી સે જે,

મારાંથી પણ વધુ મને પ્રેમ કરે સે.


છેલ્લી લાઈન મારી નીતુ માટે.

"બસ તું હોય નીતુ સાથે,

બીજું શું જોવે મારે ભગવાન પાસે"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance