Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Ranjit m Chauhan

Others

3.0  

Dr Ranjit m Chauhan

Others

તારામાં અને એનામાં એટલો જ ફેર

તારામાં અને એનામાં એટલો જ ફેર

1 min
49


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું તને ગમે તે કરે છે,

અને તે મને ગમતુંં તે કરતી.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું બધી વાતો માં ખુશ રેહ છે,

અને તે મને જોઈ ને ખુશ રહેતી.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું તારી તબિયત ખરાબ હોય તો પણ તારો ખ્યાલ નહી રાખતી,

અને તે એની તબિયત ખરાબ હોવા સતા પણ મારો ખ્યાલ રાખતી.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તને જે ગમે તે તું પસંદ કરે છે,

અને તે મને ગમતુંં તે પસંદ કરતી.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું ત્યાર થઈ ને ફોટા પડે છે,

અને તે મારી જોડે ફોટા પાડવા માટે ત્યાર થતી.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું મારી સાથે રેહવા માટે સમય ગોતે સો,

અને તે મારી પાસે સમય હોય એટલે પાસે જ હોય.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું મારા માટે કોઈ જોડે જગડી ના શકે,

અને તે મારી જોડે હોય ત્યારે મને કોઈ કાય કહી ના શકે.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું બીજા ની વાત સાંભળી ને ફરિયાદ કરે છે,

અને તે બીજાની ફરિયાદ સાંભળીને પણ વાત કરતી.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું મને પ્રેમ કરે છે,

અને તે મારા માટે જીવે છે.


તારામાં અને એનામાં એટલો જ ફેર છે,

તું મારા માટે જીવ છે,

અને તે કઈ નહી.


Rate this content
Log in