હું ખુશ રહુ છું
હું ખુશ રહુ છું
1 min
132
હું ખુશ રહુ શું, ખુશ દેખાવ છું.,
એનો મતલબ યે નથી કે હું સુખી શું.
પણ કોઈ વ્યક્તિ નથી મળતી દુઃખ સમજવા જેવી.
પણ કોઈ વ્યક્તિ નથી મળતી દુઃખ ને વેહચવા જેવી.
હા કોઈ વ્યક્તિ નથી એવી કે કહે 'ચિંતા ના કર હું છું'.
એટલે જ ખુશ રહુ છું હું,
હું ખુશ રહુ શું, ખુશ દેખાવ છું,
એનો મતલબ યે નથી કે હું સુખી શું.
