STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance Others

3  

Dr Ranjit m Chauhan

Romance Others

નીતુ

નીતુ

1 min
151

મન ઝરૂખે જયારે મારી નજર પડે,

મને મારી નીતુ જ દેખાય છે,


મન ઝરૂખે જયારે મારી નજર પડે,

ત્યારે મને કાને પણ મારી નીતુનો અવાજ સંભાળય છે,


મન ઝરૂખે જયારે મારી નજર નજર પડે,

ત્યારે મારી નીતુનો પ્રેમ જ દેખાય છે,


મન ઝરૂખે જયારે મારી નજર નજર પડે,

ત્યારે મારી નીતુની તસ્વીર સામે આવી જાય છે,


મન ઝરૂખે જયારે મારી નજર નજર પડે,

ત્યારે નીતુ પાસે સે તેવો અહેસાસ થાય છે,


મન ઝરૂખે જયારે મારી નજર નજર પડે,

મને મારી નીતુ જ દેખાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance