STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance Others

3  

Dr Ranjit m Chauhan

Romance Others

નીતુની કરામત

નીતુની કરામત

1 min
214

પ્રેમ શબ્દ સમજ્યો હું યે,

નીતુ તારી કરામત છે,


જેમ સીતા રામની તેમ તું,

નીતુ મારી અમાનત છે,


પ્રેમ શબ્દ સમજ્યો હું યે,

નીતુ તારી કરામત છે,


જેમ સૂર્ય કરે બધું ઉજ્જવળ દુનિયા પર,

તેમ નીતુ તું મારું ઉજ્જવળ ભવિષ્ય છે,


પ્રેમ શબ્દ સમજ્યો હું યે,

નીતુ તારી કરામત છે,


શું કહું તારી આંખોની નજર ને,

નીતુ તે કામણગારી કરામત છે,


પ્રેમ શબ્દ સમજ્યો હું યે,

નીતુ તારી કરામત છે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance