STORYMIRROR

Dr Ranjit m Chauhan

Romance Others

2  

Dr Ranjit m Chauhan

Romance Others

નીતુનો પ્રેમ અને વર્ણન

નીતુનો પ્રેમ અને વર્ણન

1 min
76

પ્રેમની શું વાત કરું હું નીતુ,

તારો પ્રેમ રાધા સમાન છે,


વર્ણન શું કરું હું તારું નીતુ,

તું મારાં માટે અવર્ણનીય છે,


વાત શું કરું હું તારી નીતુ,

તું મારાં માટે પૂરી ના થાય તે ગઝલ છે


વખાણ શું કરું હું નીતુ તારા,

તું મારાં માટે મારી જાન છે,


સપનાં કેમ ના જોવ હું નીતુ તારા,

તું જ મારી લાઈફ છે,


વર્ણન શું કરું હું તારું નીતુ,

તું મારાં માટે અવર્ણનીય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance