Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Sharma

Abstract Inspirational

4.0  

Chirag Sharma

Abstract Inspirational

નારી તું ન હારી

નારી તું ન હારી

1 min
215


રોજ સવારે વહેલાં ઊઠી મહેનત કરતી નારી,

જીવનપથ પર આવતાં કષ્ઠોથી તું નાં હારી,


તારો અનહદ પ્રેમ પરિવાર પર જાય તું વારી,

સદા તત્પર તું બધાંની સેવામાં કષ્ઠવેઠે ભારી,


પરિવારની ખુશીઓ જરૂરિયાતો કરતી તું પૂરી,

ઘર હોય કે નોકરી સૌ કામ સારી રીતે કરતી પૂરી,


ઘર, પરિવારને કુટુંબ માટે સદાય રહે તું તત્પર,

ગમે તેટલી તકલીફ હોય, રહે હસ્તેમુખે હાજર,


નોકરીને ઘરનાં કામકાજ કરી તું પણ જતી થાકી,

ઘરે આવીને વળગી જાતી બધાં કામકાજ જે બાકી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract