નામ
નામ
હાથની મહેંદીમાં નામ છુપાયું,
હસ્તરેખાઓને એ દેખાઈ ગયું,
નાનીનાની રેખાઓ ભેગી થઈ,
તૂટેલી રેખાઓ સાથે મળી ગઈ,
નામ નહીં એક અક્ષર જ સહી,
પણ લખવામાં એ સફળ રહી,
સંગાથ એ જીવનભરનો રહે,
હાથ તણી રેખાઓ એવું જ કહે.
હાથની મહેંદીમાં નામ છુપાયું,
હસ્તરેખાઓને એ દેખાઈ ગયું,
નાનીનાની રેખાઓ ભેગી થઈ,
તૂટેલી રેખાઓ સાથે મળી ગઈ,
નામ નહીં એક અક્ષર જ સહી,
પણ લખવામાં એ સફળ રહી,
સંગાથ એ જીવનભરનો રહે,
હાથ તણી રેખાઓ એવું જ કહે.