STORYMIRROR

Rekha Shukla

Crime Thriller

3  

Rekha Shukla

Crime Thriller

ના ભળ રણમાં

ના ભળ રણમાં

1 min
226

સરવાઇવલ ટૂલ જે જીત્યો તે જીવે રણમાં 

સગવડીઓ ધરમ વ્યસન સમજ રમકડાં


શાહમૃગની જેમ માથું નાંખી બેઠો ધૂળમાં 

ગિલીંડર છે ગેંડો ઢોંગી નેતા સૂશે જળમાં


ચા-કોફી-ગાંજો-ચરસ-CBD રે નળમાં

કૂકડાં બનેલ સ્કૂલે કૂકડાં સોમરસ રંગમાં


એક હાથે પંપાળી ઝાપટ મારે રે કળમાં 

દે છો વ્યસન મફત તું મૂંછે દે તાવ ભળમાં 


કરે કોણ દેશનિકાલ રાવણો હવે ધણમાં

ઠેરઠેર મોરચા ને ફિરંગી અડપલાં રણમાં


ટૂલકિટ ગેંગ બોલિવુડ ગેંગ રેપમાં ભળમાં

મરે કુકર્મી ઝઝૂમે એક દુષ્કર્મિઓના ધણમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Crime