મુક્તક- ધગશ
મુક્તક- ધગશ
ઉડવાની ધગશ હોય તો ધૂળ પણ ડમરી બની ઉડે છે નહીંતર,
પાંખો સંકેલી જમીન ઉપર લપાયેલા પંખીઓ પણ જોયા છે.