STORYMIRROR

Mariyam Dhupli

Thriller

3  

Mariyam Dhupli

Thriller

એકજ રંગ

એકજ રંગ

1 min
1.0K


એકજ રંગ


કોઈ મિત્રએ એને પીળો રંગ લગાવ્યો ,

કોઈ સંબંધીએ ભૂરો ,

કોઈ શુભ ચિંતકે લીલો ,

પ્રેમિકાએ લાલ ,

માતાએ જાંબલી ,

પિતાએ કેસરી ,

ભાઈએ ગુલાબી

તો બહેને કથ્થઈ .


ખુશીથી નિખરી ઉઠેલા

એના ઇન્દ્રધનુષી ચ્હેરા ઉપર

ચળકી રહેલી અંધ આંખો માટે

એ દરેક રંગ એક જ હતો ,

સ્પર્શનો રંગ .....


Rate this content
Log in

Similar gujarati poem from Thriller