STORYMIRROR

mariyam dhupli

Tragedy

2  

mariyam dhupli

Tragedy

નિરાંત

નિરાંત

1 min
367

મંદિર ,

મસ્જિદ ,

ચર્ચ ,

ગુરુદ્વારા ,


બળે ને

બદલો લેવા ,

ફફડી ઉઠનારી

માનવતા


નિરાંતે

ટીવી ઉપર ,

એમેઝોન વન સૃષ્ટિને

ભડકે બળતા 


નિહાળી રહી છે ......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy