STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

મોક્ષ

મોક્ષ

1 min
151

જીવનભર

કરે ભાગમભાગ

કમાણી માટે !


કરે સફર

પાપ અને પુણ્યની

આખી જિંદગી !


રહે જગમાં

સામાજિક બનીને

નકલ કરે !


દોટ જે મૂકે 

મૃગજળ પાછળ 

દોડ્યા જ રાખે !


ખોટું બોલીને

સાચા બની જવાનું

નાટક કરે !


માણસ બની

કાચંડાની માફક

રંગો બદલે !


કેવી રીતે આ

મોક્ષ પ્રાપ્ત કરશે

ઠગ ટોળકી ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract