STORYMIRROR

Bhavesh Parmar

Abstract Romance

3  

Bhavesh Parmar

Abstract Romance

મનમાં આવી વસ્યા છો તમે

મનમાં આવી વસ્યા છો તમે

1 min
193

નથી જાણતો કે ક્યારે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું,

પણ એટલું જાણું કે તમે મારા મનમાં આવી વસ્યા છો,


એક ખ્યાલ હતો મનમાં બસ એક તમારો જે કહું છું,

જ્યારથી તમને જાણ્યા છે મનમાં બસ તમે વસ્યા છો,


મિત્રથી પણ અધિક આજે હું તમને હવે માની રહ્યો છું,

મારા મન માટે એકમાત્ર તમે જ મહત્વ વધું ધરાવો છો,


સપનાં જોઈને તમારા હું બસ એક તમને જ ઈચ્છું છું,

ચાહત લખી તમને મને પ્રેમનો અહેસાસ તમે કરાવો છો,


નથી સમજાતું કે તમારા વિશે હું શું શું લખવા માંગું છું,

સમજી તમે મારી લાગણીને મને મારા પ્રાણ લાગો છો,


સંબોધવા છે તમને પ્રેમનું અલગ નામ આપવા માંગું છું,

મારા જીવનમાં ને મનમાં એક તમે જ આવી વસ્યા છો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract