STORYMIRROR

Bhavesh Parmar

Abstract Romance

3  

Bhavesh Parmar

Abstract Romance

મને પરવાહ છે બસ તમારી

મને પરવાહ છે બસ તમારી

1 min
127

શું લખું હું તમારા વિશે કે નથી મળતાં હવે શબ્દ લખવા માટે,

વિચારું છું તો આવે છે બસ મને ખ્યાલ એક ફક્ત તમારા માટે,


જીવન વીતાવવું છે પણ ખબર નહીં ક્યારે સત્ય થશે આ સ્વપ્ન,

કારણ તમે જ મારી કલ્પના છો જીવનની કે સાથે જીવવા માટે,


રહી ના જાય કોઈ સપનાં અધૂરા કે પૂર્ણ કરવા છે સાથે તમારા,

માંગ્યો હતો સાથ બસ એક તમારો કે સુંદર સપનાં દેખવા માટે,


મળ્યાં મને તમે બનીને હકીકત જીવનની કે હશે ઈચ્છા પ્રભુની,

પામી સાથ તમારો થયો છું ધન્ય હું કે બધા કાર્ય પૂર્ણ કરવા માટે,


કેવો લખ્યો સાથ આપણો ઈશ્વરે કે કરી દીધાં અમર દુનિયામાં,

કે લખી શકું કોઈ એવી કહાણી જે બને ઈતિહાસ જમાના માટે,


કરીને પરવાહ એક તમારી હર પળ થાઉં છું હું ધન્ય ધન્ય રોજ,

કે રહે છે એક ખ્યાલ રોજ કે પરવાહ છે મને બસ તમારા માટે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract