Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.3  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

મંઝિલ

મંઝિલ

1 min
199


ગુલાબની સાથે કાંટાઓનું હોવું જરૂરી,

જીવનમાં ક્યારેક આરામ તો મજબૂરી,


આસાન થઈ જશે તારી હર મંઝિલ,

શરત એ જ કે મનથી જોઈએ મંજૂરી,


સતત પ્રયાસ કરતો જા પામવા મંઝિલ,

બસ ! મુસાફરી તારી મૂકતો ના અધૂરી,


બે કદમ જ દૂર છે તારી રાહે મંઝિલ,

કેટલીક આદત છોડજે છે ગૈર-જરૂરી,


"નાના" શું દેખાડે તમને રાહે મંઝિલ, 

ખુદની જ મંઝિલથી છે ઘણી દૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy