Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.5  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

નથી કરતા

નથી કરતા

1 min
170


મતલબ વિના અહીં કોઈ વાત નથી કરતા,

મળે તો છે ક્યાંક પરંતુ મુલાકાત નથી કરતા,


વાદળોમાંથી આકાશમાં આવે રોજે રોજે,

ઘેરાય તો છે ખૂબ પરંતુ વરસાદ નથી કરતા,


નાસમજ થઈ સમજદારીની વાતો કરતા ફરે,

પાલન કરવાની સ્થિતિ એ હાલાત નથી કરતા,


હજી પણ માયુસી ભરી હરકતો એમની,

નાદાન મતલબ વિના આવકાર નથી કરતા, 


મોટા માણસો તેઓ શું પામશે "નાના"થી,

સચ્ચાઈ બયાન કરવામાં શરૂઆત નથી કરતા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy