" ઓમ્ ભૂર્ભુવઃ સ્વ:"
" ઓમ્ ભૂર્ભુવઃ સ્વ:"


ભારત વર્ષમાં બન્યો ગાયત્રી મંત્ર,
સૌ ઋષિ મુનિઓ,
બોલે ગાયત્રી મંત્ર,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ....(૨)
વિશ્વામિત્ર ની શક્તિ,
ગાયત્રી ની ભક્તિ,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ...(૨)
મંત્રોનો મુકુટ મણી,
ગાયત્રી છે મંત્ર,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ...(૨)
ગાંધી એ વખાણ્યો,
તિલકે સંભાળ્યો,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ....(૨)
ગાયત્રી માં એક,
એ માનવ બને નેક,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ...(૨)
ગાયત્રી લાવશે,
હવે સતયુગ આવશે,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ...(૨)
ગુરુ દેવ ના કર્મ,
એ ગાયત્રી નો મર્મ,
ૐ ભૂર્ભુવઃ ૐ ભૂર્ભુવઃ...(૨)