STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

3  

Bhavna Bhatt

Fantasy

મા ચેહરને ભૂલશો નહિ

મા ચેહરને ભૂલશો નહિ

1 min
450

આ જગતમાં ભૂલો ભલે બીજુ બધું,

 દિલથી ચેહર મા ને ભૂલશો નહી.


અગણીત છે પરચા એમના, 

એ ભાવના કદી વીસરશો નહી.


કલીયુગ માં પ્રગટ થયા,

ચમત્કાર કરીને, અમર બની ગયા.


એ માવડી ને ભજવા ભૂલશો નહીં,

એમના ચરણોમાં વંદન કરવા ભૂલશો નહી.


જગત તણા ઝેર પી ને અમ પામર ને પાવન કીધા,

એ વિશ્વ તણા વિશ્વ જનેતાના,

 ઉપકાર હજારો ભૂલશો નહી.


 લઈ દુ:ખ આપી સુખ સૌને, હાજરાહજૂર પરચા પૂર્યા.


એ દિન દયાળી ચેહર મા ના, કદી ચરણકમળ મુકશો નહી,

દિન દુ:ખિયા ની સેવા કરતા, જગમાં નામ અમર થયા.


નત મસ્તક લાગી પાય, એ પ્રેરણામૂર્તિ ચેહર માવડી ને ભૂલશો નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy