STORYMIRROR

Kavita Mistry

Fantasy

3  

Kavita Mistry

Fantasy

તારી વાટ

તારી વાટ

1 min
425

ઢળતી વસંતની ગુલાબી સાંજ 

પાંપણે બંધાણી તારી વાટ,


મોગરાની આછી પ્રસરી છે સુવાસ,

કોઈકના પગલાંની આવી ઝંકાર,


માટીનો મીઠો સુગંધી અહેસાસ,

ચહેરા પર એના થમ્ભ્યા ધબકાર,


રાતરાણીએ મરડીને કરી સવાર,

ચુપકુ સ્મિત કરી રહ્યું છે એકરાર,


ઝગમગતા તારાના આવ્યા ફરમાન,

હાથોમાં લાગ્યા હેતના ગિટાર,


આકાશમાં પધાર્યા હવે ચાંદ સરકાર,

આંખોમાં પ્રેમના બાઝ્યા અજવાસ.


Rate this content
Log in

More gujarati poem from Kavita Mistry

Similar gujarati poem from Fantasy