મને ગમે
મને ગમે
મને ગમે એ સૌને ગમે એ જ રીત છે,
મને મળે તે સૌને મળે એ જ પ્રીત છે,
મારે આવે તે સૌને આવે એ જ સમય છે,
મારે ખીલે તે સૌને ખીલે એ જ શણગાર છે,
મને ફાવે તે સૌને ફાવે એ જ મનમિત છે,
મને યાદ આવે તે સૌને આવે એ જ અહેસાસ છે,
મારી વાત સૌને ગમે એ જ સાચી મુલાકાત છે,
મારી વાત સૌને આગળ રાખે એ જ શરૂઆત છે,
મારું આ કાર્ય સૌને ગમે એ જ કળા છે,
મારું આ નામ સૌને નમે એ જ જીવન છે,
