મજાક
મજાક
સસ્તી પ્રશસ્તિ હવે લેખનમાં મળી જોવા,
મારી જ રચના મારે જ મત લેવા,
રચનાઓ વાંચી લખતાં શીખ્યો
જાણે જીવન જીવતાં શીખ્યો,
શબ્દો કયાંક ભીના થયાં
તો રહી ગયા કયાંક કોરા,
મન મૂકીને લખતા થયાં
તો વાચકોના પ્રેમી થયાં,
હજીય લખવું છે મારે
પણ મત અમારા વેરી થયાં,
મજાક છે આ એક સર્જકની
મત માંગવા સર્જક સૌના પ્યારા થયાં.