STORYMIRROR

Bharat Kumar Sharma

Tragedy

4  

Bharat Kumar Sharma

Tragedy

શાંત

શાંત

1 min
303

મને હતું હવે તો થશે એ શાંત,

આતો ફરી ફરીને ફરી થયો અશાંત,


ડરનો માહોલ ફરી જામ્યો,

જાણે માનવી ફરી કુદરતનો કોપ પામ્યો,


મનને મનાવ્યું હતું કરીને શાંત,

નવું રૂપ ધરીને આવ્યો મન કરી ગયો અશાંત,


હવે લાગે છે કે શાંત શબ્દ જ બન્યો અશાંત,

હે ઈશ ! હવે તો આવ ને કર મનખાને શાંત....


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy