STORYMIRROR

Bharat Kumar Sharma

Romance

3  

Bharat Kumar Sharma

Romance

જિંદગી

જિંદગી

1 min
244

આનંદ થયો, તમારી નજર પડી 

જાણે મનને ટાઢક તમારા નેણ કરી ગયાં,


અમે હતા અધૂરા વિના તમારા

મીઠી નજરથી છલકાઈ ગયાં,


જખમ હતા ઊંડા ઉરમાં

તમારી પડી નજર, ઘા પણ ના રહી ગયાં,


રહો તમ હસતાં સદા,

અરમાન દિલમાં અમે કરી ગયાં,


નજર તમારી પડી ને થયો આનંદ

નયન તમારી અપેક્ષા તમારી કરી ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance