STORYMIRROR

Bharat Kumar Sharma

Inspirational

3  

Bharat Kumar Sharma

Inspirational

રંગ જીવનની ચાવી

રંગ જીવનની ચાવી

1 min
251

હોય ભલે જીવન ઉદાસી

રંગો લાવે છે ખુશીઓની ઉજાશી

વેરાયેલ લાગણીને નથી કોઈ આશ,

રંગ ભરેલ જીવન સૌને લાવે પાસ


મારી તારી જીદ હવે છોડો

રંગોમયી દુનિયાથી સબંધ જોડો

અનોખી છે રંગોની જીવન કહાની,

જાણે એને મનથી એ જીવી જાણે પ્રેમથી


મને ગમે છે રંગોની હોળી

પળ ભરમાં ભરી દે એ સ્નેહની જોળી

રંગ તારી વાત નિરાળી

જીવન જીવવુ રંગો જાણી જાણી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational