STORYMIRROR

Bharat Kumar Sharma

Tragedy

3  

Bharat Kumar Sharma

Tragedy

સમજ

સમજ

1 min
180

તને મારા પર હતી લાગણી,

મને વિશ્વાસની સમજ ના રહી,


કરમાયો સંબંધનો માળો,

સ્નેહની કદર મારાથી ના થઈ,


મહેક ચોમેર હતી,

સુવાસની અસર મને ના થઈ,


મને સમજવામાં એની ભૂલ હશે,

સમજતાં રહ્યાં .....

સમજની સાચી સમજ મારાથી ના થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy