વાહ
વાહ
1 min
252
મને ગમે એ મને સ્પર્શે
વર્ષોની તમન્ના જાણે ઝળકે,
ખુશ છું એ અંતર માને
ફરી એ સ્વપ્ન જોવાનું જાણે,
ઘડીભરની ખુશીઓ છલકાવે ઉર
જીવન આખું મહેકાવે સૂર,
વાહ ! જખમોની વેદના, મહેફિલની સંવેદના
ખોલે દ્વાર અંતરનાં.