Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Comedy Tragedy

4  

Parag Pandya

Comedy Tragedy

વેલેંટાઈન વીક

વેલેંટાઈન વીક

1 min
247


"રોઝ ડે" પર લાલ ગુલાબ ખરીદ્યું હતું,

આજે માર્કેટમાંથી શાક ખરીદું છું !


"પ્રપોઝ ડે" પર ભૂલ કરી'તી પરણવાની,

સજા ભોગવું છું મરણ સુધી લડવાની !


"ચોકલેટ ડે" પર ખવડાવી ચોકલેટ એને,

આજે ખાઉં છું હું લપડાક એમની !


"ટેડી ડે" પર શું આપ્યું ભેટ ટેડીબેર એને,

બાહોંમાં એની સુવે છે સૌતન બની મારું !


"પ્રોમિસ ડે"- ડાયમંડ રંગનું લીધું વચન એણે,

હવે ફેરવે સર્કસની રીંગ સમી દુકાને દુકાને !


"હગ ડે" - હું શું ભૂલ્યો કે એવી તો રીસાણી,

વેર લે છે હવે કરી હગ મારા જ ડોગીને રાણી !


"કીસ ડે" પર આપ્યો એક મીલીયન ચુંબન ચેક,

જણાવે છે મને એ કે એણે લીધો છે વટાવી !


"વેલેંટાઈન વીક" - ભપકા ભારી તો ખીસ્સા ખાલી,

વીકનો વેપલો ભારી, નીકળ્યા ઈશ્કના ઝભલાં હાલી !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy