STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

ગુંદરની જેમ

ગુંદરની જેમ

1 min
653

રહે દૂર ગુંદરની જેમ ન ચોટ,

દૂર રહીશ તો જશે તને ન ખોટ,


બનતો નહિ પાડો, ખાવાની રીતે ખા,

બાપનું ગણીને બધું અન્ન ન બોટ,


રહીશ ડગલે ડગલે છેતરાતો,

સંસારે તારા જેવો ગણાશે ન ભોટ,


ઝાંઝવા પાછળ મૃગ ભાગે એ ખરું,

તું ઝાંઝવું બનીને મૂકીશ ન દોટ,


બલા છે ‘સાગર’ ખરી રાજકારણી,

પણ ભિખારી બનીને માગે ન વોટ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy