Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Comedy

4  

Parag Pandya

Comedy

ઓત્તારીની

ઓત્તારીની

1 min
274


કાં સીમિત ના રાખે અંકલ સુધી 'જસ્સી',

આ તો દાદુની ખેંચે ચાદર -- ઓત્તારીની !


અરે ડોહા, દાદુ મારો છે શ્રેષ્ઠ દોસ્ત,

દોસ્તારીમાં સીમા કેવી લલ્લા' -- ઓત્તારીની !


નીકળ્યો'તો મંદિરે જવાનું કહી, બેઠો બગીચે,

બાંકડે પત્તા ચીપતો આવી ત્યાં રાયશા-- ઓત્તારીની !


'મંગૂસ' આપી હરાવ્યો, દીધો ભેટે સિલ્ક સ્કાર્ફ,

તું તો નીકળ્યો ખરો 'સુગર ડેડી' -- ઓત્તારીની !


બાજી તારી થઈ પૂરી, હાથ હલાવી હાલી "ટા..ટા"

ના દાદુ- ના અંકલ,બોલી "બાય હેન્ડસમ"-- ઓત્તારીની !



Rate this content
Log in

Similar gujarati poem from Comedy