STORYMIRROR

Pallavi Oza

Comedy

4  

Pallavi Oza

Comedy

વેલેન્ટાઇન ભેટ

વેલેન્ટાઇન ભેટ

1 min
393

આજે ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે

હકાએ આપી હકીને સુંદર મજાની ભેટ

હાથમાં પકડતા ભેટ ને હકી થઈ રાજી


ખોલીને જોયું તો એક બોક્ષમાં બીજું

ખોલતી ગઇ એક પછી એક બોક્સને


ડુંગળી ના પડ ખોલીએ એક પછી એક

કોબીજના પતા કાઢીએ વારાફરતી તેમ


નારિયેળના છોલા ઉખેડી એ તેવી રીતે

કંટાળી હકી કહે કેટલી મજૂરી કરવી મારે


તમે જાતેજ ખોલો આ બધા કાગળીયાને

છેલ્લું બોક્ષ ખોલતા નીકળી સુંદર વીંટી


નવપલ્લવ કહે આતો વેલેન્ટાઈન ની ભેટ

એમ મહેનત કર્યા વગર થોડી પ્રાપ્ત થાય.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Comedy