મજા આવશે
મજા આવશે
મારી કવિતામાં મજા આવશે
ચૂકાદામાં તને સજા આવશે,
કરી ના જો વાહવાહી ભૂરા
બધે તને ગરમી તજા આવશે,
મારો જોરથી તાળી બધા
બહાર જો ફિઝા આવશે,
જરા હસી લે મારી રચના પર
તને કામે સદા સાડા આવશે,
જો ખાલી ખાલી હસ્યો તો
ચડાવવાની તારે ધજા આવશે,
ઘરેથી કૈક કહેણ આવશે ને
વિના પગારે લેવાની રજા આવશે,
બે હાથે તાળી પડે છે દુનિયામાં
એક હાથે ખાલી હવા આવશે.
