STORYMIRROR

Kaushal Sheth

Comedy

3  

Kaushal Sheth

Comedy

મજા આવે છે

મજા આવે છે

1 min
57

મજા આવે છે મજા આવે છે,

અહિં જીવવાની બહુ મજા આવે છે,


કામ હજી કર્યુ ના કર્યુ,

ત્યાં તહેવારોની રજા આવે છે,


કર્યા કરે સૌ બેદરકારી,

કોઈને ક્યાં કંઈ લજ્જા આવે છે,


ખોટાં અહીં જલસા કરે ને,

સાચા ને ભાગે સજા આવે છે, 


સીધા રસ્તે ચાલો તો પણ,

કારણ વિનાની કજા આવે છે,


મજા આવે છે મજા આવે છે,

જીવવાની ‘સ્તબ્ધ ’મજા આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy