માય ડાયરી ડે ફિફટીન - ૮ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે ફિફટીન - ૮ એપ્રિલ ૨૦૨૦
શ્રી હનુમાન જયંતિનો ઉત્સવ,
આંગણે આવ્યો છે ઉજવીએ,
અગણિત ગુણોનું રસપાન કર્યું,
ચરિત્રોને પ્રસંગોનું વર્ણન કર્યું,
આજે તો બનાવ્યા લાડુું પ્રેમથી,
જમજો પવનપુત્ર શ્રી હનુમાન,
નિષ્ઠાવાન સેવક થઈને રહેશું,
મારે જીવનભરનું બંધાયું ભાથું,
સેવક થવામાં જ જીવનનો,
સાચો મર્મ છે એ રાહ પાર ચાલવાનો,
મનમાં બસ એજ આશ છે,
આ દિવસથી એ દ્રઢ રાખવાનો.