STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

મારું વતન

મારું વતન

1 min
186

મારું વતન

કરે મારું જતન,

ખુશીઓ મળી !


આઝાદી મળી

હક પણ મળ્યાં

ખુશીઓ મળી !


સમાનતાઓ

ભણાવવાના ઘણાં 

હકો મળ્યાં !


નોકરી મળી

સપનાં થયાં સાકાર 

ખુશીઓ મળી !


જવાબદારી

સપનાં ને ફરજો 

કરી નિભાવી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract