STORYMIRROR

Bhavna Bhatt

Children Inspirational

3  

Bhavna Bhatt

Children Inspirational

મારો વિચાર

મારો વિચાર

1 min
797




1) મારો વિચાર- મને નવો અનુભવ, કૈક નવી દિશા,

નવુ જ્ઞાન, નવો માર્ગ આપી જાય છે.

જે જીવન જીવવા સરળ અને ઉપયોગી બને છે.


2) મારો વિચાર- જે રોજી રોટી કમાઈ આપે એ ભણતર,

અને એ રોટીને પચાવી આપે એ ગણતર.


3) મારો વિચાર- સાચી દોલત તો એ જ કમાણી છે,

જેના દિલમાં અપાર કરૂણા સમાણી છે...



Rate this content
Log in

Similar gujarati poem from Children