STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Romance

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Romance

મારો હાથ થામી લે

મારો હાથ થામી લે

1 min
167

મારો હાથ થામી લે ને

જીવનભર સાથ નિભાવી લે ને.....


તારાથી ઝઘડીયા વિના રહી નથી શકતી

તારાથી દૂર હું થઈ નથી શકતી....


પ્રેમ છે અપાર તેની કોઈ સીમા નથી

તું દિલની પુકાર સાંભળી લે ને...


તું સાથે હશે તો ઝૂંપડી પણ સ્વર્ગ લાગશે

એકવાર હાથ મારો થામી લે ને...


સુખ દુઃખની સંગિની બની સાથે ચાલીશ સદા

તારો આત્મા બની તારામાં ભળી જઈશ,


એકવાર હાથમાં હાથ પરોવી તો જોને

જીવનભર સાથ નિભાવીશ 

મારા પર વિશ્વાસ કરી જોને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract