મારી શાળાના શબ્દો
મારી શાળાના શબ્દો
સુંદર મારી શાળા જે લાગે છે વિશાળ
રળિયામણી મારી શાળા જે લાગે છે અદભુત,
સુલતાનપુર મારી શાળા જે લાગે છે સુંદર
સુંદર મારી શાળા જે લાગે છે મૂળભૂત,
સુંદરતા રાખી છે લાગણીશીલ બન્યા છીએ
તાકાત વધારી ને નમ્રતા વહાવી પુરુષાર્થી બની રસ્તે ચાલતી મારી શાળા..
માયાળું બન્યા છીએ રળિયામણી રાખી છે યાજ્ઞા નો ખજાનો છે મારી સુંદર શાળા
મોજથી રહ્યા છીએ રાજી રહીને આગળ વધ્યા છીએ બીજાનું ભલું કરીને સહકાર વધારતી સુંદર મારી શાળા
સુલતાનપુર મારી શાળા જે આવી છે માળીયામાં જે આવી છે મોરબી એ સુંદર મારી શાળા.
