મારી શાળા
મારી શાળા
મારી શાળા, મારી સુંદર શાળા,
મનને ગમતી મારી સુંદર શાળા,
મને ગમે તમને ગમે મારી શાળા, સૌને ગમે
શિસ્તની શાળા, સહકારની શાળા,
સ્મરણની શાળા,
મારી શાળા, સૌને ગમે
ભણતરની શાળા, સાથે ગણતરની શાળા,
મારી શાળા, સુંદર શાળા,
રમતની શાળા, સાથે ગમ્મતની શાળા,
મારી શાળા, સૌને ગમે
ભ્રમણની શાળા, સાથે જમણની શાળા,
મારી શાળા, રચનાની શાળા.
