STORYMIRROR

Rekha Shukla

Crime

3  

Rekha Shukla

Crime

મારી મરે છે આદમી

મારી મરે છે આદમી

1 min
194

જ્યારે ચમનની આગમાં ઝૂમતો રહે છે આદમી

વાહ વાહ કરે દેખાદેખી એ નમતો રહે છે આદમી (1)


 સંગંમ ભલે અહીં માધ્યમે ઝૂલતો રહે છે આદમી 

વિદ્યાર્થી નહીં શિક્ષક બધા મરતો રહે છે આદમી (2)


દંગા કરે મોકળાશને અડચણ અહીં જ છે આદમી

આપણો પ્રશ્ન એક ને સગપણ નહીં કોઈ આદમી (3)


તડપો તમે રઝળો અહીં દંગ રહેતો રહે છે આદમી 

સમજી ગણીને ચાલ ચાલતો ‘એક’ જંગમાં આદમી (4)


દંગા ફસાદથી રક્ષતો અભય અડગ જડે આદમી

ભગવાન બન્યા રાક્ષસો લૂંટતો રહ્યો રહેલ આદમી (5)


કયાંથી મળશે 'ભારતીય બનો' થઈ એક આદમી

સિંગી, સિંધી, ગુજજુ વળી લડત પડત રે આદમી (6)


રાષ્ટ્ર દ્રોહી નામે લૂંટતો વેચતો છે દેશ અરે આદમી 

સૂરંગ ઘરમાં રોજ તૂટતો કોણ સહેશે અરે આદમી (7)


આરાધ્ય દેવ પાયે લાગું કેવો ખયાલ અરે આદમી

સંગંમ સાંનિધ્ય સાહિત્ય રહેજો સંગી સૌ આદમી (8)


ચાલ્યા ગયા કહી પ્રેમીઓ સાહસી ઇતિહાસે આદમી

મશીન જીતે જંગમાં રોજ ધરતી એ લહુ છે આદમી (9)


Rate this content
Log in

Similar gujarati poem from Crime