STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Tragedy Fantasy

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Tragedy Fantasy

માણ્યા કર

માણ્યા કર

1 min
279

ગુમસુમ નજરોથી જોયા ન કર,

મોસમ છું વસંતનો માણ્યા કર,


નથી માવઠું અંગેઅંગ પલાળ્યા કર,

વરસી નહીં વિરમું, પલળ્યા કર,


ભાવ હિન સંદેશા મોકલ્યા ન કર,

કાગળના વહાણ ડૂબાડ્યા ન કર,


તરી જશે કાગળ નામ તારું લખ્યા કર,

થઈ જશે પ્રીત આમ જોયા ન કર,


અદબદ ભાવ આમ સર્જ્યા ન કર,

આમ પવન વસંતનાં બાંધ્યા ન કર.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract